ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ બનાવેલા દેશના પ્રથમ માનવ રહિત લડાકુ વિમાનનું સફળ પરીક્ષણ થયું છે.
ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વિજ્ઞાાનિકોને દેશના પ્રથમ માનવ રહિત લડાકુ વિમાન બનાવવામાં સફળતા મળી છે. ડીઆરડીઓએ પ્રથમ માનવ રહિત લડાકુ વિમાનનું સફળ પરીક્ષણ કર્યું હતું અને તેનો વિડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વિડિયો વાયરલ થયો હતો. લોકોએ સોશિયલ મીડિયામાં ડીઆરડીઓના સંશોધકોની આ સિદ્ધિને બિરદાવી હતી.