સુપ્રીમ કોર્ટે મંગળવારે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિંદુઓેને લઘુમતી તરીકે લાભ આપવાની માગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેના નેતૃત્વ હેઠળની જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે સુપ્રીમ કોર્ટના વકીલ અને ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે કરેલી અરજીની સુનાવણીનો ઇનકાર કરી દીધો હતો.