સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)થી નવેમ્બર મહિનામાં ત્રણ મહિના બાદ એક લાખ કરોડ રૂપિયાથી વધુ પ્રાપ્ત થયું. નાણાં મંત્રાલય દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ, ગત મહિનામાં GST ક્લેક્શન 1,03,492 કરોડ રૂપિયાએ પહોંચી ગયું. આ આંકડાઓ નવેમ્બર 2018માં પ્રાપ્ત રેવન્યુથી લગભગ 6 ટકા વધુ છે.
નવેમ્બરમાં જીએસટી ક્લેક્શન
ટેક્સ | કલેક્શન(રૂપિયામાં) |
સીજીએસટી | 19,592 |
એસજીએસટી | 27,144 |
આઈજીએસટી | 49,028 |
સેસ | 7,727 |
કુલ | 1,03,491 |
છેલ્લા પાંચ મહિનામાં જીએસટી ક્લેક્શન
જીએસટી | જીએસટી કલેક્શન(રૂપિયામાં) |
જુલાઈ | 1,02,083 |
ઓગસ્ટ | 98,202 |
સપ્ટેમ્બર | 91,916 |
ઓક્ટોબર | 95,380 |
નવેમ્બર | 1,03,492 |