હૈદરાબાદમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં બે ટ્રેનોની વચ્ચે સીધી ટક્કર થઈ ગઈ છે. આ દુર્ઘટના કચીગુડા રેલવે સ્ટેશન પર થઈ છે. પ્રારંભિક જાણકારી મુજબ, અત્યાર સુધી 12 પ્રવાસી ઇજાગ્રસ્ત થયા છે. તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 10 પ્રવાસીઓની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, આ દુર્ઘટના સિગ્નલ ફેઇલ થઈ જવાના કારણે થયો છે. ઘટના બાદ અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.