મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે PM મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પોતાના રાજ્યમાં અટકાવે તેવી શક્યતા અંગેની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. મુખ્ય પ્રધાનની જવાબદારી સ્વીકારતાંની સાથેજ ઉદ્ધવે રાજ્યની તમામ વિકાસ યોજનાઓની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. ઉદ્ધવે એવો દાવો કર્યો હતો કે અમે ખેડૂતોનાં હિતોને અગ્રતા આપીશું. જણાવી દઈએ કે બુલેટ ટ્રેનનું કામ હજુ અટકાવ્યું નથી. માત્ર સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.