મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું પદ મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમતીનો 145નો આંકડો પાર કરી લીધો છે. ઉદ્ધવ ઠાકરે સરકારને બહુમતી પરીક્ષણમાં કુલ 169 વોટ મળ્યા છે. આ પહેલા સત્રની શરૂઆત થવાની સાથે જ ભાજપના ધારાસભ્યોએ એમ કહીને હંગામો કર્યો કે અધિવેશન નિયમો વિરુદ્ધ બોલાવવામાં આવ્યું છે, તેમજ તેમણે વૉક આઉટ કર્યું હતું.