શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લે એ પહેલાંજ બે વાર શપથવિધિની તારીખો બદલાઇ હોવાની માહિતી મળી હતી. અગાઉ 1 ડિસેમ્બર જાહેર થઇ હતી. પરંતુ ત્યારબાદ નિર્ણય ફેરવાયો હતો અને હવે આવતી કાલે એટલે કે ગુરૂવારે 28 નવેમ્બરે સાંજે 6-40 વાગ્યે શિવાજી પાર્કમાં ઉદ્ધવનો મુખ્યમંત્રી તરીકેનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે હજારો શિવસૈનિકો ઉમટી પડે એવી શક્યતા છે કારણ કે દર દશેરાએ શિવસેના શિવાજી પાર્કમાં રેલી યોજતી હતી જેને બાળાસાહેબ ઠાકરે પોતાની તેજાબી શૈલીમાં સંબોધતા હતા.