Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદના શિયાળુ સત્રનો આજે અંતિમ દિવસ છે. પ્રશ્નોતરી કાળ શરૂ થવા પહેલા જ ભાજપ સાંસદોએ ભારતને રેપ કેપિટલ કહેવાવાળા નિવેદન પર રાહુલ ગાંધી પાસે માફીની માગને લઈને હંગામો મચાવ્યો હતો.

જોકે, રાહુલ ગાંધીએ માફી માગવાની ઘસીને ના પડી દીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે ' હું ક્યારેય માફી નહીં માંગું, વડાપ્રધાન મોદીએ પોતે જ દિલ્હીને રેપ કેપિટલ કહ્યું હતું. અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા ભાજપ નેતાઓ હોબાળો કઈ રહ્યા છે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ