સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર વડોદરાના નવલખી ગેંગરેપ કેસના બે આરોપીઓને વડોદરામાંથી ઝડપી લેવાયા હોવાની જાણકારી મળી છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા અને રોડ પર ફૂગ્ગા વેચવાનો વ્યવસાય કરનારા બે વ્યક્તિઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.બંને વ્યક્તિઓની પીડિતા પાસે ઓળખ પણ કરાવવામાં આવી છે.