વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આપેલા વિવાદિત નિવેદનના મામલે કોંગ્રેસ નેતા શશિ થરૂર વિરૂદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કરાયુ છે. જણાવી દઈએ કે થરૂરે 28 ઓક્ટોબર 2018ના રોજ બેંગ્લોરમાં સાહિત્ય મહોત્સવ દરમિયાન વિવાદિત ટીપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે "PM મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી સમાન છે. જેને તમે પોતાના હાથથી હટાવી પણ નથી શકતા કે ચપ્પલથી મારી પણ નથી શકતા."