સાવરકરની જેમ માફી નહી માંગુ તેવુ નિવેદન આપીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેડેલો વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો છે. વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે રાહુલ ગાંધી પર માનહાનિનો દાવો કરવાની જાહેરાત કરી છે. એક ચેનલ સાથે વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, હું હાઈકોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો માંડીશ. સાથે સાથે તેમણે ઉધ્ધવ ઠાકરેને પણ રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી.