મહારાષ્ટ્રમાં ભાજપ સાથે મળીને સરકાર રચનારા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને માત્ર બે દિવસ બાદ મોટી રાહત મળી છે અને ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સિંચાઈ કૌભાંડ સાથે સંકળાયેલા ૯ કેસની ફાઇલો બંધ કરી દેવામાં આવી છે. આ કૌભાંડ વિદર્ભ ક્ષેત્રમાં થયું હતું અને મહારાષ્ટ્ર એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ૨૦૧૮માં કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.