કર્ણાટક વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. 15 બેઠકમાંથી 12 બેઠક પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. કોંગ્રેસના ખાતામાં 2 બેઠક આપવામાં આવી છે જ્યારે JDS પોતાનું ખાતું ખોલી શકી ન હતી. એક સીટ પર નિર્દલીય ઉમેદવારએ જીત નોંધાવી છે. જણાવી દઈએ કે હવે ભાજપ પાસે આ જીતની સાથે વિધાનસભામાં 117 સીટ થઈ છે. જે બહુમતના આંકડા કરતાં 5 વધારે છે. આ જીત પર મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે હું જીતેલા 12 ઉમેદવારોમાં 11ને કેબિનેટ મંત્રી બનાવીશ.
PM મોદીએ કહ્યું- જોડ-તોડની રાજનીતી નહીં ચાલે
કર્ણાટકમાં ભાજપના શાનદાર પ્રદર્શન પર PM મોદીએ કહ્યુ કે, આજે કર્ણાટકના લોકોએ સુનિશ્ચિત કરી દીધું છે કે હવે કોંગ્રેસ અને JDS ત્યાંના લોકોની સાથે વિશ્વાસઘાત નહીં કરી શકે. હવે કર્ણાટકમાં જોડ-તોડ નહીં, ત્યાંની જનતાએ એક સ્થિર અને મજબૂત સરકારને તાકાત આપી દીધી છે. જનાદેશની સામે જનારા લોકોને કર્ણાટકની જનતાએ સજા આપી છે.