બાડમેરમાં આંધી-તોફાનથી રામકથાનો પંડાલ તૂટયો, ૧૪નાં
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારે આંધી- તોફાન અને વરસાદે કેર વરસાવ્યો હતો. આ દરમિયાન બાડમેરના જસોલ ગામમાં ચાલી રહેલી રામકથા ૧૪ લોકોની જિંદગી ભરખી ગઈ હતી. જસોલ ગામમાં જોધપુરના મુરલીધર મહારાજની રામકથા ચાલતી હતી ત્યારે અચાનક આંધી તોફાન સાથ