લોકસભામાં ભારે હંગામા વચ્ચે ટ્રિપલ તલાક બિલ નવેસર
દેશમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકતા અને તેને ગુનાઇત પગલું ઠરાવતા વિવાદાસ્પદ ટ્રિપલ તલાક બિલને સરકારે શુક્રવારે ૧૭મી લોકસભામાં નવેસરથી રજૂ કર્યું હતું. વિપક્ષોનાં ભારે હંગામાં અને શોરબકોર વચ્ચે બિલને ટેબલ પર મૂકવામાં આવ્યું હતું. કોંગ્રેસ, અન્ય