ગુજરાતની બે સહિત રાજ્યસભાની 6 બેઠકો પર જામશે ચૂંટ
તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે. હવે ચૂંટણી પંચે રાજ્યસભાની 6 બેઠકો માટેની છૂંટણીની તારીખ જાહેર કરી છે. જેમાં ગુજરાતની બે બેઠકોનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચે આ બેઠકો પર 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાવવાની જાહેરાત કરી છે.
ગુજરાતમા