યુદ્ધ સમયે પણ રેલવે બંધ નહોતી થઈ, મહેરબાની કરી સ્થ
કોરોનાના કારણે ભારતના ઈતિહાસમાં પહેલી વખત એવુ થયુ છે કે, રેલવેએ આખા દેશમાં ટ્રેન સેવા બંધ કરી છે. એ પછી લોકોને કોરોનાની ગંભીરતા સમજાવવા માટે રેલવેએ ટ્વીટ કરી સોશિયલ મીડિયા પર મેસેજ મુક્યો છે. જે ઘણા લોકોને પસંદ આવી રહ