કોરોના સંકટમાં ભાજપે એક લાખ, કોંગ્રેસે 10 લાખ તો આ
કોરોના વાયરસ સામેની લડાઈ લડવા ભાજપના ધારાસભ્યોએ માત્ર 1-1 લાખની જ સહાયની જાહેરાત કરી છે. જીતુ વાઘાણી સહિતના નેતાઓએ સહાય અંગેની જાહેરાત કરી હતી અને આ સહાય પણ તેમને મળતા પગારમાંથી કરવાના હતા તેની સામે કોંગ્રેસે દિલ ખોલી