કોરોના સંકટ: શાળાઓ બંધ થતાં વિદ્યાર્થીઓને ફૂડ સિક્
કોરોના વાયરસના પગલે શાળાઓ બંધ રાખવાનો સરકારના નિર્ણય બાદ હવે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ કે જેઓ મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ મેળવે છે તેમને ફૂડ સિક્યોરીટી એલાઉન્સ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેટલા સમય સુધી શાળાઓ બ