મધ્યપ્રદેશના આગામી CM તરીકે શિવરાજ સિંહનું નામ લગભ
મધ્યપ્રદેશના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ભાજપના દિગ્ગજ નેતા શિવરાજ સિંહ ચૌહાણ આજે સાંજે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી શકે છે. ભોપાલમાં આજે સાંજે છ વાગ્ય્યે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. ત્યાર