જનતા કર્ફ્યુ પહેલા PM મોદીએ કરી વધુ એક અપીલ, જાણો
જનતા કર્ફ્યુ પહેલા PM મોદીએ દેશવાસિઓને અપીલ કરી છે કે, તે કોરોનાવાયરસને લઈને સાચી માહિતી જ શેર કરે અને ખોટી માહિતી શેર કરવાથી બચે. PM મોદીએ એક પછી એક ટ્વીટ કરતા જણાવ્યુ કે, લોકોને માહિતી આપવા માટે ભારત સરકારે એક વોટ્સ