દારૂ પીવે છે કાશ્મીરના રાજ્યપાલ, નથી હોતું કોઈ કામ
જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા સુધી રાજ્યપાલ રહેલા અને વર્તમાનમાં ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલનું કોઈ કામ હોતું નથી. કાશ્મીરના રાજ્યપાલ તો દારૂ પીવે છે અને માત્ર ગોલ્ફ રમે છે.