કોરોના સંકટ વચ્ચે નાણામંત્રીની મહત્વની જાહેરાત, IT
દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. 30 જેટલા રાજ્યો લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસને પગલે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેમણે ટેક્સ રિર્ટનને લઈને મોટી