WHOએ કોરોના સામે ભારત સરકારના ત્વરિત પગલાની પ્રશંસ
વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંગળવારે કોરોના વાયરસ સામેની લડત પ્રત્યે ભારત સરકારની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી છે. ભારતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિ હેંક બેકેડમેએ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે કોરોના વાયરસને