કોરોના સામેની જંગમાં ભારતીય સેના કેટલી સજ્જ? આર્મી
ઈન્ડિયન એક્સપ્રેસને આપવામાં આવેલા એક ઈન્ટર્વ્યૂમાં સેના પ્રમુખે કોરોના વાઈરસના પડકાર ચર્ચા કરી હતી. આ અગે સેનાના પ્રમુખ એમ એમ નરવણેએ જણાવ્યું કે, જો જરૂરત પડશે, તો સેના કોઈ પણ પગલુ ભરવા માટે તૈયાર છે. આર્મી પાસે એક 6