વડોદરા : CAAના વિરોધમાં હાથીખાના-ફતેપુરા વિસ્તારમા
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગુરુવારે અમદાવાદમાં ભડકેલી હિંસા બાદ આજે (શુક્રવારે) બપોરના સમયે વડોદરા શહેરના હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં અચાનક જ પથ્થરમારો શરૂ થતાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી જ્યાં પો