મહારાષ્ટ્રમાં બની BJP-NCPની સરકાર, દેવેન્દ્ર ફડણવી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સત્તા માટેની ખેંચતાણ વચ્ચે આખરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા છે. એનસીપીનાં અજિત પવારે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપ અને એનસીપીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, &l