ગુજરાત સરકારના આજના નિર્ણય બાદ હવે લર્નિંગ લાયસન્સ
CM રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી છે કે કાલથી અર્થાત્ તા. 15 નવેમ્બર 2019થી લર્નિંગ લાયસન્સ ( ડ્રાઈવિંગ) માટે RTO જવાની જરૂર નથી આપણાં ગામ કે શહેરની નજીકના ITI (ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ સેન્ટર) તથા પોલિટેકનિક કોલેજ (ડિપ્લોમાં કોલેજ) માંથી જ