મન કી બાતમાં PM મોદીએ અયોધ્યા કેસનો ઉલ્લેખ કર્યો,
PM મોદીએ રવિવારે 59મી વખત દેશવાસીઓ સાથે મન કી બાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 9મી નવેમ્બરના રોજ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન્યાયવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વનો સાબિત થયો છે. લોકોએ શાંતિ અને સદભાવનાના મૂલ્યોને સાબિત કર્યા છે. તેમણે એમ પ