Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભામાં આજે રજૂ કરવામાં આવેલું ઇન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫ કોઈપણ ચર્ચા કર્યા વિના માત્ર ત્રણ મિનિટમાં પસાર કરી દેવામાં આવ્યું છે. નવા સુધારેલા કાયદાને પરિણામે નિર્ધારિત સમય મર્યાદા કરતાં આવકવેરાનું રિટર્ન વિલંબથી ફાઈલ કરનારાઓને રિફંડ આપવામાં આવશે. તેના પર કોઈ જ પેનલ્ટી લેવામાં આવશે નહિ. આ બિલ ટીડીએસ, એક્ઝમ્પ્શન અને અન્ય અનુપાલનની જોગવાઈઓને સરળ બનાવે છે. સંસદમાં અત્યારે બિહારમાં મતદાર યાદીમાં સુધારણા અને વોટ ચોરી મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે તેવા સમયે આ બિલ કોઈ ચર્ચા વિના પસાર કરી દેવાયું છે. હવે રાજ્યસભામાંથી આ ખરડો પસાર કરીને રાષ્ટ્રપતિની સહી માટે મોકલી આપવામાં આવશે.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ