Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઘણી રાહ જોયા બાદ 'ભારત' ફિલ્મના પોસ્ટરમાં સલમાન ખાનનો ફર્સ્ટ લુક રીલીઝ કરવામાં આવ્યો છે. જેમાં સલમાન ખાન બિલકુલ અલગ અંદાજમાં નજરે પડી રહ્યો છે. આ નવાં પોસ્ટરમાં વર્ષ 2010 લખેલું છે અને સલમાન ખાન ઘરડો નજર આવે છે.  

સલમાને તેના સોશિયલ એકાઉન્ટ પર આ પોસ્ટરની તસવીર શેર કરી છે. ટ્વીટર પર તેને આ પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, જેટલાં સફેદ મારા વાળ માથા અને દાઢીમાં છે, તેનાથી વધારે રંગીન મારી જિંદગી છે. 

આ ફિલ્મમાં કેટરિના કૈફ લિડ રોલમાં છે. જણાવી દઈએ કે, સલમાનની 'ભારત' આ વર્ષે ઇદનાં દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન 22 વર્ષથી 75 વર્ષનાં કિરદારમાં નજર આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ