TIKTOKનો ફિવર વધતો જોઈ, DGP શિવાનંદ ઝાએ રાજ્યના પો
રાજ્યમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર અને ખાસ કરીને TikTok એપ્લિકેશનના ઉપયોગથી વીડિયો બનાવીને મૂકવાનીએ ઘટનાઓ બની રહી છે. આ મામલે DGP શિવાનંદ ઝાએ પોલીસની છબી ખરડાય નહીં તે માટે એક પરિપત્ર બહાર