ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં નેતૃત્વ નિષ્ફળ: પૂર્વ મુ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ આજે તેમના ૯૪માં જન્મદિવસની ગાંધીનગરમાં ઉજવણી કરી હતી. ગાંધીનગર સર્કિટ હાઉસમાં તેમનાં પુત્ર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ