અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે યોજાશે
અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે. જેમાં 17 સભ્યો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરશે. ચેરમેન પદ માટે રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે ખેંચતાણ છે.
અમૂલ ડેરીની વાત કરવામાં આવે તો આણંદ, ખેડા, મહિસાગર જિલ્લા