સોલન ગેસ્ટહાઉસ દુર્ઘટના : ૧૩ જવાનો સહિત ૧૪નાં મૃતદ
હિમાચલના સોલન જિલ્લાના કુમારહટ્ટીમાં રવિવારે બપોરે ૪ માળના ગેસ્ટહાઉસની બિલ્ડિંગ તૂટી પડવાની દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૩ જવાનો સહિત ૧૪ લોકોનાં મોત થયાં છે. બિલ્ડિંગના કાટમાળ નીચેથી આ તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ભારે વરસાદ