યુએનના કાશ્મીર અહેવાલ પર ભારતનો વિરોધ, કહ્યું- આતં
ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર કાર્યાલયે જમ્મુ કાશ્મીરની સ્થિતી વિષે આપેલા અહેવાલ સામે સોમવારે ભારે વિરોધ જાહેર કર્યો હતો. ભારતે જણાવ્યું હતું કે અહેવાલમાં સરહદપારના ત્રાસવાદને કારણે કાશ્મીરમાં સર્જાયેલી સમસ્યાને કારણે થયેલી જાનહાનિની મુલવણી