કર્મચારીઓને જૂનનો પગાર આપવાના પૈસા નથી : BSNL
ભારતીય સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલની આર્થિક હાલત બગડી છે. બીએસએનએલે સરકારને એક એસઓએસ મોકલ્યો છે જેમાં કંપનીના સંચાલન ચાલુ કરવાની અક્ષમતા જાહેર કરી છે. બીએસએનએલે કહ્યું કે હાલમાં કંપની પાસે પૈસાનો અભાવ છે તેથી જૂન મહિનાનો પગાર કર્મચારીઓને કેવી