ડોકલામના બે વર્ષ બાદ ફરી ભારતીય સીમામાં ચીનની સેના
ડોકલામના બે વર્ષ બાદ ફરી એક વાર ચીનની સેનાએ ભારતીય સરહદમાં દાખલ થવાનું દુસ્સાહસ કર્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો લદાખમાં ભારતીય સીમામાં ૬ કિલોમીટર અંદર જોવા મળ્યા હતા અને તેમણે ભારતીય સરહદમાં ચીનનો ઝંડો લહેરાવ્યો હતો. એક ટીવી ચેનલ