મુંબઈમાં વરસાદે ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો : જનજીવન
છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદથી સોમવારે મુંબઈ લાચાર થયું હતું. ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને રસ્તા તળાવમાં ફેરવાઈ ગયા હતા. છેલ્લાં ૪૮ કલાકમાં પડેલા વરસાદે ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. દર વર્ષે જૂનમાં પડતો કુલ વરસાદ માત્ર બે દિવસમાં જ પડી