ગાંધીજીના ત્રણ વાંદરાઓના સિદ્ધાંતનો જન્મદાતા જાપાન
જાપાનના કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુનિયાની સૌથી મોટી લોકશાહીએ મારા પર પહેલાં કરતા પણ વધારે વિશ્વાસ અને પ્યાર મૂક્યો છે. મને ખબર છે કે તમારામાંના પણ અનેક સાથીઓનું આ જનમતમાં યોગદાન રહ્યું છે. કેટલાક લોકોએ