પરેશ ધાનાણીએ વિરોધપક્ષના નેતાના પદેથી આપ્યું રાજીન
લોકસભા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાં એક પછી એક મોટા નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. ત્યારે આજે ગુજરાતના વિપક્ષનેતા પરેશ ધાનાણીએ વિપક્ષનેતા પદેથી રાજીનામું આપ્યું છે.
જો કે હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ તરફથ