શું કોરોના વાયરસ હવાથી ફેલાય છે? WHOએ આ અંગે કર્યો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે (WHO)એ સ્પષ્ટતા કરી છે કે કોરોના વાયરસ માત્ર એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા ફેલાય છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસનું સંક્રમણ હવાથી ફેલાતું નથી કારણ તે માત્ર થૂંકના કણોથી જ ફેલાય છે