અમદાવાદ, વડોદરામાં વધુ 2 કોરોનાના પોઝિટીવ કેસ નોંધ
ગુજરાતમાં કોરોનાની મહામારી પહોંચી ચૂકી છે. ગુજરાતમાં હાલ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુરૂવારે બે અને શુક્રવારે સવારે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા બાદ હાલમાં બપોર બાદ અમદાવાદમાં સાઉથ બોપલમાં રહેતાં એક યુવાન અને વડોદરામાં એ