સૌરાષ્ટ્ર યુનવર્સિટીના વિમેન્સ એન્ટી હેરેસમેન્ટ સે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્ર ભવનનાં પ્રોફેસર હરીશ ઝાલા નામનાં વ્યક્તિની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં તે વિદ્યાર્થીની પાસે અયોગ્ય માંગણી કરી રહ્યા હતા. જો કે આ મામલે પ્રોફેસરને વુમન હેરેસમેન્ટ સેલ દ્વારા ક્લિનચીટ આપવામાં આવી છે.