દિલ્હી ચૂંટણી: કોંગ્રેસ સતત બીજી વખત ઝીરોએ ક્લીન બ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ ઉપરાંત કોંગ્રેસ માટે પણ ઐતિહાસિક લેખાવા જોઈએ. કારણ કે સળંગ બીજી વખત દેશનો સૌથી જુનો પક્ષ આ રાજ્યમાં ખાતું ખોલાવવાથી પણ વંચિત રહ્યો છે, એટલું જ નહિ કોંગ્