દિલ્હી ચૂંટણી પરિણામ: 'કમળ' સામે ચાલ્યું 'ઝાડુ', દ
આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના મહાસંગ્રામનું પરિણામ છે. 8મી ફ્રેબુઆરીએ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતદાન થયું ત્યારથી જ આપ અને ભાજપ બંને પાર્ટીઓ જબરજસ્ત જીતનો દાવો કરી રહી છે. દિલ્હીવાસીઓએ સરેરાશ 62 % જેવું મતદાન કર્ય