શાહીનબાગને લઈને સંજય સિંહે અમિત શાહ પર સાધ્યુ નિશા
ભાજપ નેતા શાહીન બાગને લઈને સતત આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ પર હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન AAP નેતા અને સાંસદ સંજય સિંહે ગૃહમંત્રી અમિત શાહ પર વિવાદિત નિવેદન આપ્યું છે. સંજય સિંહે અમિત શાહ દ્વારા ચૂંટણી સભાઓમાં વારંવાર શાહીન બાગનો ઉ