CAA અને NRCના વિરોધ વચ્ચે મોદી- મમતાની કલકત્તામાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. જ્યાં આજે (શનિવારે) કલકત્તા એરપોર્ટ પર પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કલકત્તાના મેયર અને બંગાળના શહેરી વિકાસ મંત્રી ફિરહાદ ખાને PM મોદીનું