'ગગનયાન' પહેલા અવકાશમાં મહિલા રોબોટ મોકલશે ISRO
ભારતીય અંતરિક્ષ સંગઠન ઇસરો આગામી વર્ષે ડિસેમ્બરમાં પોતાના પ્રથમ માનવરહિત ગગનયાનમાં 'લેડી રોબોટ' વ્યોમમિત્રાને મોકલશે. જીવતી-જાગતી આધુનિક મહિલા જેવું દેખાતું આ મશીન ભારતીય અવકાશ અભિયાન માટે ખુબ મહત્વનું સાબિત થશે. આ હ્યૂમોનાયડ અવકાશમાં મ