યુપી : બુલંદ શહેરમાં હિંસા દરમિયાન થયેલા નુકસાન મા
નાગરિકતા કાયદા સામે યુપીમાં થયેલી હિંસા બાદ જાહેર સંપત્તિને પહોંચેલા નુકસાનની વસુલાત માટે યોગી સરકાર લોકોને નોટિસ મોકલી રહી છે. આ બધાની વચ્ચે યુપીના બુલંદ શહેરના લોકોએ સંપત્તિને થયેલા નુકસાન બદલ સ્થાનિક નેતા શકીલુલ્લાહ અને મુસ્લિમ સમુદાયના બીજા